નીચેનામાંથી અનુક્રમે અપુર્ણ પરોપજીવી અને સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિને ઓળખો.
વાંદો, અમરવેલ
અમરવેલ, વાંદો
ઓર્કિડ, અમરવેલ
વાંદો, ઓર્કિડ
સ્પર્ધાત્મક પ્રતિબંધનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો?
દખલગીરીની સ્પર્ધામાં........
ઓર્કિડ કીટકની માદાને મળતું આવે છે. આથી તે પરાગનયન શક્ય બને છે. આ ઘટનાને શું કહે છે?
$1920$ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવેલ ફાફડાથોરે ત્યાં લાખો હેકટર પ્રક્ષેત્રમાં ઝડપથી ફેલાઈને તબાહી મચાવેલી છેવટે, તેનું નિયંત્રણ કોના દ્વારા કરવામાં આવ્યું ?