એક બંધ આંતરજુવાળિય ક્ષેત્રમાંથી બધી તારામાછલીઓ દૂર કરવામાં આવે તો $....P.....$ના કારણે એક વર્ષમાં જ અપૃષ્ડવંશીઓની $.....Q.....$ કરતાં પણ વધારે જાતિઓ વિલુપ્ત થઈ ગઈ.

  • A

    આંતરજાતીય સ્પર્ધા $\quad 20$

  • B

    આંતરજાતીય સ્પર્ધા $\quad 10$

  • C

    પરભક્ષણ $\quad 20$

  • D

    પરભક્ષણ $\quad 10$

Similar Questions

બે કે તેથી વધુ સજીવો વચ્ચે એક સરખા સ્ત્રોતને પ્રાપ્ત કરવા દુશ્મનાવટ રીતે થતી સ્પર્ધા, એ $......$ નો પ્રકાર છે.

સહભોજિતાનું ઉદાહરણ જણાવો.

પરોપજીવીઓ યજમાનની જીવનશૈલીને અનુરૂપ વિવિધ અનુકૂલનો દર્શાવે છે. તે અનુકૂલનોના ઉદાહરણ આપો. 

$(+, 0)$ આ પ્રકારની જૈવિક આંતરક્રિયાઓ સજીવોમાં જોવા મળે તો તે કઈ લાક્ષણીકતાનું સૂચન કરે છે.

યજમાનનાં વસવાટને અનુલક્ષીને અસંગત સજીવને ઓળખો.