પ્રાણીઓમાં સૌથી વધુ જાતિસમૃધ્ધતા કોણ ધરાવે છે?
ઉભયજીવીઓ
પક્ષીઓ
કીટકો
સરિસૃપો
$70\%$ કરતા વધુ દુનિયાનું મીઠું પાણી ....માં આવેલું છે.
$IUCN$ નાં મત પ્રમાણે નજીકના ભવિષ્યમાં કોઈ એક વર્ગ અત્યંત વધારે લુપ્તતા માટે તે છે
ભારતમાં ઉષ્ણકટિબંધનાં વર્ષા જંગલો ……….. માં આવેલ છે.
કઈ નાશપ્રાયઃ જાતિ ઔષધીય વનસ્પતિ તરીકે ઉપયોગી છે ?
વનસ્પતિ અને પ્રાણીઓની વન્ય વસતી અને આદીવાસીઓની પરંપરાગત જીવન પદ્ધતિ તેઓને રક્ષણ આપવામાં આવે છે. જ્યાં