બીટા વિવિધતા
તેને પ્રાદેશિક વિવિધતા પણ કહે છે.
તે વસાહત સાથેની વિવિધતા
તેને સામાન્ય રીતે ગામા વિવિધતા અને આલ્ફા વિવિધતાનો ગુણોત્તર તરીકે ગણતરી કરવામાં આવે છે.
તે સ્થાનિય વિવિધતા છે.
પ્રાણીઓમાં સૌથી વધુ જાતિસમૃધ્ધતા કોણ ધરાવે છે?
ભારતીય સિંહ એ ખૂબ અગત્યની સંરક્ષિત જાતિ$....$
રહાઈનોસીરોસ સાથે સંકળાયેલ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે?
એકેસિયા $(Acacia),$ પ્રોસેપિસ $(Prosopis)$ અને કેપેરીસ $(Caparis) $ ..........સાથે સંકળાયેલા હોય છે.
નીચેનામાંથી શું ચીપકો ચળવળને $5F's$ ને જોડાયેલું નથી.