$4 x^{2}+11 x-3$ એ ....... બહુપદી છે.
સુરેખ
દ્વિઘાત
અચળ
ત્રિઘાત
કિમત મેળવો.
$(215)^{2}$
અવયવ પાડો :
$a^{3}-8 b^{3}-64 c^{3}-24 a b c$
નીચેનામાંથી કઈ અભિવ્યક્તિઓ બહુપદી છે ? તમારા જવાબ માટે કારણ આપો.
$\frac{1}{2 x}$
વિસ્તરણ કરો
$(3 x+2 y)^{3}$
નીચેનાના અવયવ પાડો :
$4 x^{2}+20 x+25$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.