$A$. કલોવેસનાં મતાનુસાર મુલાગ્ર ઉંધા કપ આકારની રચના ધરાવે છે.
$B$. સુષુપ્ત વર્ધનશીલ પેશીના કોષો અલ્પમાત્રામાં $RNA$,$DNA$ તથા પ્રોટીન ધરાવે છે.
$C$. સુષુપ્ત પેશીના કોષો ફક્ત ત્યારે વિભાજીત થાય છે - જ્યારે મૂલાગ્રને ઇજા થાય.
તમામ સાચા છે
$A$ અને $C$ અસત્ય છે.
$A$ અને $B$ અસત્ય છે
$B$ અને $C $ અસત્ય છે
શેમાં અસામાન્ય દ્વિતીય વૃધ્ધિ જોવા મળે છે?
જલવાહકની બંને બાજુએ અન્નવાહકયુક્ત અને તેનાથી (જલવાહકથી) એધાની પટ્ટીઓ દ્વારા અલગ પાડે વાહિપુલને શું કહે છે?
અસાધારણ$/$એનોમેલસ વૃદ્ધિ .......... માં જોવા મળે છે.
દ્વિપાર્શ્વિય વાહિપુલની લાક્ષણિકતા ............ છે.
લિગ્નીફિકેશનની પ્રક્રિયા દ્વારા બાદ માં કોષ .....બને છે.