વાહિપુલ કે જેમાં અન્નવાહક પેશી જલવાહક પેશીની બંને બાજુએ જોવા મળે છે, તેને .....કહેવામાં આવે છે.
એકપાર્શ્વસ્થ
અરિય
દ્વિપાર્શ્વસ્થ
મધ્યદારક
દ્વિદળી પ્રકાંડનાં ક્યા સ્તરમાં સ્ટાર્ચકણો ખૂબ વધુ હોય છે?
અસાધારણ$/$એનોમેલસ વૃદ્ધિ .......... માં જોવા મળે છે.
કઠોળના બીજાવરણમાં આવેલા દંડ જેવા લંબાયેલા અષ્ટિકોષોને શું કહે છે?
અન્નવાહક પેશીનું ભારણ ....ને સંબંધિત છે.
પૂલીય એધાના નિર્માણ દરમ્યાન ક્યા કોષો વિભાજન ક્ષમતા ગુમાવે છે અને ચોક્કસ કાર્યો કરવા માટે વિકસે છે ?