સામાન્ય સ્ત્રી કે જેના પિતા રંગ અંધ છે. તો સામાન્ય પુરૂષ સાથે લગ્ન કરે તો તેમની સંતતિમાં રંગ અંધત્વ આવવાની સંભાવના કેટલી છે?
$25\;\%$
$50\;\%$
$100\;\%$
$75\;\%$
દ્વિસંકરણમાં $F_2$ પેઢીનો $15:1$ ગુણોત્તર …..નાં પરિણામે હોવો જોઈએ.
ડ્રોસોફિલામાં (હોમિયોટીક) જનીનોનો સમૂહ જે અંગ વિભેદિકરણના સમયે દેહ સમતલને નિયંત્રિત કરે છે, તેને……. તરીકે ઓળખવામાં આવે છે.
તફાવત આપો : કસોટી સંકરણ અને બેક ક્રોસ
કોષ વિભાજન દરમિયાન સમજાત રંગસૂત્રોના છૂટાં પડવાની નિષ્ફળતાથી ઉદ્ભવતા ચિન્હો સંદર્ભે અસંગત પસંદ કરો.
વનસ્પતિમાં કોષરસીય નર વંધ્યતા સામાન્ય રીતે શેમાં આવેલી હોય છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.