નીચે આપેલ મૂળ કેવા પ્રકારના છે ?
સ્થાનિક $\quad$ સ્થાનિક $\quad$ અસ્થાનિક
સ્થાનિક $\quad$ સ્થાનિક $\quad$ સ્થાનિક
અસ્થાનિક $\quad$ અસ્થાનિક $\quad$ અસ્થાનિક
અસ્થાનિક $\quad$ સ્થાનિક $\quad$ સ્થાનિક
કાર્યને આધારે અસંગત મૂળ ઓળખો.
જે મૂળ પ્રકાંડના તલભાગમાંથી ઉત્પન્ન થાય, તેને આ કહેવાય
શ્વસનછિદ્ર ..........માં જોવા મળે છે.
નીચે મૂળનો ટોચનો પ્રદેશ આપેલ છે. $P$ અને $Q$ કયાં પ્રદેશો છે ?
$P \quad Q$
મૂળ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.