5.Morphology of Flowering Plants
easy

તફાવત આપો : સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર

Option A
Option B
Option C
Option D

Solution

સોટીમય મૂળતંત્ર તંતુમય મૂળતંત્ર
$(1)$ સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિમાં હોય છે, $(1)$ સામાન્ય રીતે તે એકદળી વનસ્પતિમાં હોય છે.
$(2)$ તેનો વિકાસ બીજની ગર્ભધરીના આદિમૂળ (ભૃણમૂળ)માંથી થાય છે. $(2)$ તેનો વિકાસ શ્રુણમૂળ અપકર્ષ પામતાં અધરાક્ષઅને પ્રકાંડના તલ ભાગમાંથી એકદળી વનસ્પતિમાં થાય છે. જ્યારે હિંદળી વનસ્પતિમાં અધરાક્ષ કેપ્રકાંડ કે પર્ણના ભાગોમાંથી તેનો વિકાસ થાય.
$(3)$ તેના પ્રાથમિક મૂળમાંથી દ્વિતીયક અને અન્ય ક્રમની શાખાઓ ઉત્પન્ન થાય છે. $(3)$ તેમાંથી શાખાઓ ઉત્પન્ન થતી નથી. મૂળ તંતુમય જોવા મળે છે.
$(4)$ મુખ્ય મૂળ સ્પષ્ટ પારખી શકાય છે. $(4)$ મુખ્ય મૂળ સ્પષ્ટ પારખી શકાતું નથી. કારણ કે તેનો વિકાસ અટકી જાય છે.
$(5)$ તે જમીનમાં ઊંડે સુધી લંબાય છે. $(5)$ તે જમીનમાં ઊંડે સુધી જતાં નથી.
Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.