વાનસ્પતિક પ્રસર્જન કેવા પ્રકારનું પ્રજનન છે ?
લિંગી પ્રજનન
અલિંગી પ્રજનન
બંને
એક પણ નહિ.
પ્રકાંડ પર્ણ જેવી રચનામાં રૂપાંતરણ પામે છે અને પર્ણો કંટકોમાં રૂપાંતરણ પામે છે, તે .........માં જોવા મળે છે.
ખોરાકસંગ્રહ, આરોહણ અને રક્ષણ માટેનાં પ્રકાંડનાં રૂપાંતરો વર્ણવો.
પ્રકાંડનાં મુખ્ય કાર્યો જણાવો.
નીચેનામાંથી કયું અમર્યાદિત વૃદ્ધિ, લીલા, ચપટા શાખાઓમાં પરિવર્તિત થતા પ્રકાંડના પરીપાચી કાર્યો દર્શાવે છે?
અસંગત દૂર કરો.