વૈજ્ઞાનિક કારણો આપો : આદું જમીનમાં થતું હોવા છતાં તે પ્રકાંડ છે, મૂળ નથી.
કારણ કે આદું એ ભૂમિગત પ્રકાંડનું રૂપાંતર છે. તેનું જમીનમાં વિકાસ પામતું પ્રકાંડ અનિયમિત આકારની ગાંઠ મૂળ જેવું દેખાય છે. પરંતુ તેમાં પ્રકાંડમાં જોવા મળતાં બધા જ ભાગો જેવા કે ગાંઠ, આંતરગાંઠ, શલ્ટિપર્ણો, કલિકાઓ વગેરે જોવા મળે છે. આમ તે મૂળ જેવું દેખાતું હોવા છતાં મૂળ નથી પણ પ્રકાંડ છે.
સાચી જોડ પસંદ કરો.
(વિશિષ્ટ કાર્ય - ઉદાહરણ)
ફાફડાથોરનો પ્રકાંડ .........છે.
નીચે પૈકી પ્રકાંડનું કયું સૌથી સંક્ષિપ્ત સ્વરૂપ છે?
સાચી જોડ પસંદ કરો.
નીચેનામાંથી કયું પ્રકાંડનું પરિવર્તિત સ્વરૂપ નથી?