લાંબો, પાતળો, નરમ $.......$ એ પર્ણપત્રોને પવનમાં ફરકી શક તે રીતે અનુબદ્ધ રાખે છે જેથી પર્ણસસપાટીને ઠંડક અને તાજી હવા મળી રહે છે.
૫ર્ણતલ
૫ર્ણપત્ર
પર્ણદંડ
ઉ૫૫ર્ણ
પર્ણવિન્યાસ એટલે શું ? સમજાવો.
વિધાનઃ $A.$ સૂર્યમુખીના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.કારણઃ $R.$ સૂર્યમુખી વર્ગ દ્વિદળીમાં સમાવિષ્ટ છે.
સાચી અનુરૂપ જોડ પસંદ કરો.
પર્ણના પ્રકારો $( \mathrm{Types \,\,of\,\, Leaves} )$ વર્ણવો.
પર્ણના વિવિધ ભાગો વિશે જણાવો.