આ પ્રકારના પર્ણમાં બધી જ પર્ણિકાઓ એક જ બિંદુુ સાથે જોડાયેલ હોય છે ?

  • A

    પીછાકાર સંયુકત પર્ણ

  • B

    પંજાકાર સંયુક્ત પર્ણ

  • C

    સાદુ પર્ણ

  • D

    ઉપરના બધા જ

Similar Questions

નીચેનામાંથી .....એ કીટાહારી વનસ્પતિનું ઉદાહરણ છે.

શિરાવિન્યાસ એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.

...... પર પર્ણની ગોઠવણીને પર્ણવિન્યાસ કહે છે.

સાદું પર્ણ.

લાક્ષણિક એકદળી અને દ્વિદળી પર્ણોની આકૃતિઓ દોરો અને તેમાં શિરાવિન્યાસની ભાત દર્શાવો.