કાટા, સ્પાઈન્સ અને કાટાદાર છોડમાં તરીકે કામ કરે છે.
શ્વસન અંગો
બાહ્ય અંગો
હુમલાકીય અંગો
સંરક્ષણાત્મક અંગો
પર્ણવિન્યાસ એટલે શું ? સમજાવો.
પર્ણકા સુત્ર અને સંપૂર્ણ પર્ણ સુત્ર અનુક્રમે શેમાં મળી આવે છે?
પર્ણપત્રમાં છેદન પર્ણદંડની ટોચ સુધી જોવા મળે છે.
...... પર પર્ણની ગોઠવણીને પર્ણવિન્યાસ કહે છે.
પ્રકાંડ કે શાખા પર પર્ણોની ગોઠવણીને .......કહે છે.