વનસ્પતિના પુષ્પમાં પરાગાશય અને પરાગાસન અનુક્રમે કયા ચક્રમાં આવેલ હોય છે ?

  • A

    પુંકેસરચક્ર, સ્ત્રીકેસરચક્ર

  • B

    સ્ત્રીકેસરચક્ર, પુંકેસરચક્ર

  • C

    પુંકેસરચક્ર, પુંકેસરચક્ર

  • D

    સ્ત્રીકેસરચક્ર, સ્ત્રીકેસરચક્ર

Similar Questions

અનિયમિત પુષ્પ …...... .

  • [AIPMT 2011]

સ્વીટ પી $(sweet\,\, pea)$ માં કયા પ્રકારનો જરાયુવિન્યાસ જોવા મળે છે?

દારૂડીમાં કયા પ્રકારનો જરાયુવિન્યાસ જોવા મળે છે?

..........નાં પુષ્પમાં નિપત્ર હાજર હોય છે.

તે પુષ્પનો ભાગ નથી.