ડ્રોસેરા વનસ્પતિના પ્રકાંડરોમનું કાર્ય કેવું છે ?
સ્ત્રાવી,બાષ્પોત્સર્જન વધારવાનું
સ્ત્રાવી, બાષ્પોત્સર્જન ઘટાડવાનું
સ્ત્રાવી,કીટકોને પકડવાનું
એકપણ નહિ.
મધ્યરંભમાં દ્વિતીય વર્ધનશીલ પેશી દ્વારા શું ઉત્પન્ન થાય છે?
દ્વિદળી પ્રકાંડનાં ક્યા સ્તરમાં સ્ટાર્ચકણો ખૂબ વધુ હોય છે?
નીચેનામાંથી શેના આધારે વનસ્પતિ પેશીને વધુનશીલ અને સ્થાયી પેશીમાં વર્ગીકૃત કરવામાં આવે છે?
સાથી કોષો …… સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે.
જે વનસ્પતિઓને ખૂબ ઓછી દ્વિતીય વૃદ્ધિ હોય કે બિલકુલ ન હોય