પોષવાહ ઉતક $(''Leptom") $ શું દર્શાવે છે?
અન્નવાહકનો વાહક ભાગ
અન્નવાહકનો અવાહક ભાગ
જલવાહકનો વાહક ભાગ
જલવાહકનો અવાહક ભાગ
સામાન્ય બોટલ બૂચ ............ની ઉપજ છે.
મધ્યરંભમાં દ્વિતીય વર્ધનશીલ પેશી દ્વારા શું ઉત્પન્ન થાય છે?
વૃક્ષની આયુ જેનાથી અંદાજી શકાય છે તે -
શેરડીના સાંઠામાં વિભિન્ન આંતરગાંઠની લંબાઈ જુદી - જુદી હોય છે, કારણ કે …...
મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?