મધ્યકાષ્ઠ માટે અસંગત છે.
આ વિસ્તાર ઘેરા બદામી રંગનો છે.
પેક્ટિનયુક્ત દિવાલો સાથેના મૃતઘટકો ઘરાવે છે.
સૂક્ષ્મજીવો અને કિટકોના આક્રમણ સામે પ્રતિરોધક હોય છે.
ટેનિન, રાળ, તેલ, ગુંદર, સુગંધી પદાર્થો અને આવશ્યક તેલ જેવાં કાબનનિક પદાર્થોની જમાવટ કરે છે.
દ્વિદળીમાં જોવા મળતું પાતળી દીવાલવાળા કોષોનું સાંકડું સ્તર (અન્નવાહક$/$ગર વચ્ચે) ……….. નું છે.
કયું ખુલ્લું કાષ્ઠ જલદી નાશ પામે છે ?
છાલ એટલે $.....$ ની બહાર રહેલી તમામ પેશીઓ
દ્વિતીય વૃદ્ધિ પછી પ્રકાંડમાં પ્રાથમિક અન્નવાહકનું શું થશે?
વાહીપુલીય એધા ………. ઉત્પન્ન કરે છે.