નીચેનામાંથી કયું મૃત કોષો ધરાવે છે?
જલવાહક મૃદુતક
સ્થૂલકોણક
ત્વક્ષા
અન્નવાહક
..........ની ક્રિયાને લીધે દ્વિતીય વૃધ્ધિ જોવા મળે છે.
કેટલીક ઉંમરલાયક વનસ્પતિ વૃક્ષના થડ જોડે કેટલાંક જોડાયેલાં થડ હોય તેવું દેખાય છે. તે દેહધાર્મિક અથવા આંતરિક રચનાકીય અનિયમિતતા છે ? વિસ્તૃત રીતે સમજાવો.
ત્વક્ષૈધા વિશે સમજૂતી આપો.
આ અંગમાં વાહિએધા શરૂઆતમાં તરંગિત હોય છે, પાછળથી વર્તુળાકાર બને છે.
નીચેની રચનાઓમાં $P$ અને $Q$ ને ઓળખો.