નીચેની અંત:સ્થ રચનામાં $P, Q$ અને $R$ શું છે ?
પ્રાથમિક જલવાહક પ્રાથમિક અન્નવાહક દ્વિતીયક જલવાહક
દ્વિતીયક અન્નવાહક પ્રાથમિક જલવાહક દ્વિતીયક જલવાહક
દ્વિતીયક જલવાહક પ્રાથમિક જલવાહક પ્રાથમિક અન્નવાહક
દ્વિતીયક જલવાહક દ્વિતીયક અન્નવાહક પ્રાથમિક અન્નવાહક
જલવાહક મૃદુતક માં સંગ્રહ થતું દ્રવ્ય
વાતછિદ્રો. એ અધિસ્તરીય ભંગાણને કારણે બને છે. અધિસ્તરીય ભંગાણ $.....$ દ્વારા દબાણ સર્જાવાથી થાય છે
દ્વિદળી પ્રકાંડનાં કાષ્ઠમાં સૌથી નાના દ્વિતીય જલવાહકનું સ્થાન જણાવો.
નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.
કથન $A:$ માજીકાષ્ઠ (લેઈટ વુડ), પ્રમાણમાં ઓછા જલવાહક ઘટકો અને સાંકડી જલવાહિનીઓ ધરાવે છે.
કારણ $R$ : શિયાળામાં એધા ઓછી સક્રિય હોય છે.
ઉ૫રનાં વિધાનોના પ્રકાશમાં, સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
મૂળમાં દ્વિતીય વૃદ્ધિની પ્રક્રિયા સમજાવો.