- Home
- Standard 11
- Biology
6.Anatomy of Flowering Plants
easy
મૂળમાં દ્વિતીય વૃદ્ધિની પ્રક્રિયા સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution

દ્વિદળી વનસ્પતિઓના મૂળમાં વાહિએધા એ ઉત્પત્તિની દૃષ્ટિએ સંપૂર્ણ રીતે દ્વિતીય (Secondary) છે. તે અન્નવાહક સમૂહો (Phloem bundles)ની લગોલગ નીચે રહેલી પેશીઓમાંથી ઉદ્ભવ પામે છે અને પરિચક્રદીય પેશીના ભાગરૂપે આદિદારૂ (Protoxylem)ની ઉપર, સળંગ અને સતત તરંગિત (Wavy) વલયનું નિર્માણ કરે છે, જે પાછળથી વર્તુળાકાર બને છે.
ત્યાર પછીની ઘટના દ્વિદળી પ્રકાંડમાં વર્ણવ્યા પ્રમાણે એકસરખી જ છે. અનાવૃત બીજધારી વનસ્પતિઓના પ્રકાંડ અને મૂળમાં પણ દ્વિતીય વૃદ્ધિ થાય છે. જોકે એકદળી વનસ્પતિઓમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી.
Standard 11
Biology