હદયના ખંડોના કદ વિશે સાચું છે.
કર્ણકો અને ક્ષેપકોના કદ સમાન છે.
કર્ણકો કરતાં ક્ષેપકો નાના છે.
કર્ણકો કરતાં ક્ષેપકો મોટા છે.
એકપણ નહિ.
હિંસનાં તંતુઓ :
જમણા ક્ષેપક અને ફુપ્ફુસીય ધમની આવેલ વાલ્વ.....
હૃદયના ધબકારા કોણ ઉત્પન્ન કરે છે ?
માનવ હૃદય એ કેવું છે ?
આમાથી કોણ બંધ રૂધિર પરિવહન ધરાવે છે.