સ્થાન / કાર્ય જણાવો ?
$(1)$ અર્ધચંદ્રાકાર વાલ્વ
સ્થાન : જમણા ક્ષેપક અને ફુંકુસીય ધમની ડાબા ક્ષેપક અને મહાધમની ક્રાન વચ્ચે
કાર્ય : રુધિરને અનુક્રમે જમણા ડાબા ક્ષેપકમાં પાહું ફરતું અટકાવે છે.
માનવ હૃદયમાં દ્વિદલ વાલ્વનું સ્થાન ક્યાં હોય છે ?
હદયના ખંડોના કદ વિશે સાચું છે.
હૃદયનાં આવરણને શું કહેવાય ?
પરકીન્જે સ્નાયુ મુખ્ય કોના સંકોચનમાં મદદ કરે છે ?
સૌથી વધુ રૂધિર હૃદયનાં કયાં ખંડમાં હોય ?