$SA$ ગાંઠ અને $AV$ ગાંઠનું સ્થાન જણાવો.

  • A

    $SA$ ગાંઠ - જમણા કર્ણકના નીચેના જમણા ખૂણે

    $AV$ ગાંઠ - જમણા કર્ણકના ઉપરના ડાબા ખૂણે

  • B

    $SA$ ગાંઠ - જમણા કર્ણકના ઉપરના ડાબા ખૂણે

    $AV$ ગાંઠ - જમણા કર્ણકના નીચેના જમણા ખૂણે

  • C

    $SA$ ગાંઠ - જમણા કર્ણકના નીચેના ડાબા ખૂણે

    $AV$ ગાંઠ - જમણા કર્ણકના ઉપરના જમણા ખૂણે

  • D

    $SA$ ગાંઠ - જમણા કર્ણકના ઉપરના જમણા ખૂણે

    $AV$ ગાંઠ - જમણા કર્ણકના નીચેના ડાબા ખૂણે

Similar Questions

માનવ હૃદયમાં દ્વિદલ વાલ્વનું સ્થાન ક્યાં હોય છે ?

હદયની અંત:સ્થ રચના વિસ્તૃત રીતે વર્ણવો.

તફાવત આપો : કર્ણકો અને ક્ષેપકો 

પેસમેકર ક્યાં આવેલું છે ?

ગાંઠ (Nodal) સ્નાયુ પેશીનું કાર્ય શું છે ?