પેપીલરી સ્નાયુ શેમાં મદદરૂપ થાય છે ?
નેત્રમણિના હલનચલન માટે
પાંપણના હલનચલન માટે
હૃદયના વાલ્વ ખુલવા અને બંધ થવા માટે
કાનની બુટની હલનચલન
સ્થાન / કાર્ય જણાવો ?
$(1)$ અર્ધચંદ્રાકાર વાલ્વ
હિંસનાં તંતુઓ :
$SA$ ગાંઠ અને $AV$ ગાંઠનું સ્થાન જણાવો.
માનવ હદયની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
હૃદયનાં આવરણને શું કહેવાય ?