મૂત્રપિંડનું વજન ....... ગ્રામ હોય છે.
$120-170$
$220-270$
$250-290$
$150-190$
રિનલ પિરામિડ ...... ના ભાગો છે.
વાસા રેકટા માટે ખોટો વિકલ્પ પસંદ કરો.
મૂત્રપિંડનું સ્થાન, કદ અને વજન દર્શાવો.
ઉત્સર્ગએકમ (Nephron)ની અંતઃસ્થ રચના વર્ણવો.
આપેલ રચનામાં કઈ મુખ્ય ક્રિયા થાય છે ?