ઉત્સર્ગએકમ (Nephron)ની અંતઃસ્થ રચના વર્ણવો.
ઉત્સર્ગએકમ બે ધટકોનો બનેલો છે :
$(1)$ માલ્પિઘિયન કાય (Malpighian Body) અને $(2)$ મૂત્રપપંડનલિકા (Uriniferous Tubule)
દરેક ઉત્સર્ગ ઘટક લગભગ $3$ સેમી. લંબાઈ અને $20$ થી $30 \mu \mathrm{m}$ વ્યાસ ધરાવે છે.
$(1)$ માલ્પિધિયન કાય (Malpighian Body) : રુઘિરકેશિકાગુક્ધ અને બાઉમેનની કોથળીની બનેલી સંયુક્ત રયના છે.
રુધિરકેશિકાગુચ્છ (Glomurulus) એ ધમનિકાઓનું સૂક્ષ્મ શાખા, અંતર્વાહી ધમનિકા (Afferent Arteriole) થી બનેલ કેરિકાઓનું જળું છે.
રુધિરકૅશિકાગુચ્છમાંનું રુધિર બહિર્વાહી ધમનિકાઓ (Efferent Arteriole) દ્વારા બહાર લઈ જવાય છે. બહિર્વાહી ધમનિકાનો વ્યાસ અંતર્વાહી ધમનિકા કરતાં ઓછો હોય છે.
રુધિરનું ગાળણ રુધિરકેશિકાગુચ્છમાં થાય છે.
બાઉમૅનની કોથળી (Bowman's Capsule) : મૂત્રપિંડનલિકાનો એક તરફનો બંધ છેડો અંતર્વલન પામી પ્યાલા જેવા આકારની બેવડી દીવાલવાળી રચના બનાવે છે, જેને બાઉમેનની કોથળી કહે છે.
બાઉમેનની કોથળીની બહારની દીવાલ લાદિસમ અધિચછદની હોય છે અને અંદર તરફની દીવાલ વિશિષ્ટ કોષો (પોડોસાઈટ્રસ) ધરાવે છે. જે અણ્યુઓ પસાર થવા માટે ગાળણ છિદ્ર (Filteration Pore) રચે છે.
રુધિરકેશિકાગુચ્ધને અને બાઉમેનની કોથળી સાથે માલ્પિઘિયન કાય કહે છે.
$(2)$ મૂત્રપિંડનલિકા (Uriniferous Tubule) : માલ્પિધિયનકાય પદીના ભાગને શ્રીવા કહે છે.
$....... P.....$ પ્રકારના ઉત્સર્ગએકમોમાં હેન્લેનો પાશ ટૂંકો હોય છે. $....... Q.....$ પ્રકારના ઉત્સર્ગએકમોમાં હેન્લેનો પાશ લાંબો હોય છે. $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P \quad Q$
ઉત્સર્ગએકમના કયા ભાગમાં રુધિરકેશિકાના ગાળણના વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણી ($70$ થી $80\%$) નું શોષણ થાય છે?
હેરપીન આકારની રચના છે.
હેન્લેનો પાશ ........ માં જોવા મળે છે
મૂત્રનું અને રુધિરકેશિકાગુચ્છ ગાળણનું બંધારણ સરખું નથી. સમજાવો.