રુધિરકેશિકાગુચ્છમાંથી નિકળતી બહિર્વાહી ધમનિકા, મૂત્રપિંડ નલિકાની ફરતે સૂક્ષ્મકેશિકાનું જાળું બનાવે છે, જેને ....... કહે છે.
વાસા રેકટમ
પરિનલિકા કેશિકાઓ
હેન્લેનો પાશ
રુધિરકેશિકાગુચ્છ
ખોટું વિધાન પસંદ કરો.
$(I)$ માલ્પીધિયન કણિકા, $PCT$ અને $DCT$ મૂત્રપિંડ મજ્જકનાં પ્રદેશમાં સ્થાન પામેલ છે.
$(II)$ હેન્લેનો પાશ મજ્જકમાં ખૂંપેલો હોય.
$(III)$ જક્સ્ટા મજ્જક ઉત્સર્ગ એકમોમાં હેન્લેનો પાશ ખૂબ ટૂંકો અને બાહ્યકમાં દૂર સુધી લંબાયેલ હોય છે.
$(IV)$ વાસા રેક્ટા બાહ્યક ઉત્સર્ગ એકમોમાં ગેરહાજર અથવા ખૂબ અલ્પવિકસિત હોય છે.
જે ઉત્સર્ગ એકમમાં હેન્લેનો પાશ ખૂબ લાંબો હોય અને મજ્જકમાં ઉડો હોય, તેઓને.......... ઉત્સર્ગ એકમ કહે છે.
મૂત્રપિંડનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ ........ છે.
મૂત્રપિંડ નલિકામાં ના આવતો ભાગ . .
બાઉમેનની કોથળી ........ દ્વારા આવરિત હોય છે.