મૂત્રપિંડ નાભિમાં ....... દાખલ થાય છે.
મૂત્રવાહિની
રુધિરવાહિની
ચેતાઓ
ઉપરના બઘા જ
વાસા રેકટા માટે ખોટો વિકલ્પ પસંદ કરો.
મૂત્રપિંડનું મુખ્ય કાર્ય ........ છે.
નાભિની અંદરની તરફ પહોળો નિવાપ આકારનો ભાગ હોય છે જેને............ કહે છે.
મૂત્રપિંડનો રંગ ...... હોય છે.
મનુષ્યમાં બંને મૂત્રપિંડ ........ એ આવેલા હોય છે