મનુષ્યમાં બંને મૂત્રપિંડ ........ એ આવેલા હોય છે
અંડપિંડની બાજુએ
એકસમાન બાજુએ
જમણી બાજુ કરતા ડાબી બાજુનું મૂત્રપિંડ ઊંચી બાજુએ હોય છે.
ડાબી બાજુ કરતા જમણી બાજુનું મૂત્રપિંડ ઊંચુ હોય છે.
કઈ વાહિનીમાં રૂધિર સૌથી ઓછો યુરીયા ધરાવે છે ?
ઉત્સર્ગએકમના કયા ભાગમાં રુધિરકેશિકાના ગાળણના વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણી ($70$ થી $80\%$) નું શોષણ થાય છે?
રુધિરકેશિકાગુચ્છમાંથી નિકળતી બહિર્વાહી ધમનિકા, મૂત્રપિંડ નલિકાની ફરતે સૂક્ષ્મકેશિકાનું જાળું બનાવે છે, જેને ....... કહે છે.
મૂત્રપિંડના સ્થાન સંબંધિત સુસંગત કયું છે?
મૂત્રપિંડ નાભિમાં ....... દાખલ થાય છે.