$....... P.....$ પ્રકારના ઉત્સર્ગએકમોમાં હેન્લેનો પાશ ટૂંકો હોય છે. $....... Q.....$ પ્રકારના ઉત્સર્ગએકમોમાં હેન્લેનો પાશ લાંબો હોય છે. $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P \quad Q$
બાહ્યક ઉત્સર્ગએકમ $\quad$ $\quad$ જકસ્ટા બાહ્યક ઉત્સર્ગએકમ
જકસ્ટા મજ્જક ઉત્સર્ગએકમ $\quad$ $\quad$જકસ્ટા મજ્જક ઉત્સર્ગ એકમ
બાહ્યક ઉત્સર્ગ એકમ $\quad$ $\quad$ જકસ્ટા મજ્જક ઉત્સર્ગએકમ
જકસ્ટા મજ્જક ઉત્સર્ગએકમ $\quad$ $\quad$ જકસ્ટા બાહ્યક ઉત્સર્ગએકકમ
રિનલ કોલમ (મૂત્રપિંડ સ્તંભ) ...... ના ભાગો છે.
તફાવત આપો : જકસ્ટા મસ્જક તથા બાહ્યક ઉત્સર્ગ એકમ
અંતર્વાહી અને બહિર્વાહી ધમની ........ છે.
નાભિની અંદરની તરફ પહોળો નિવાપ આકારનો ભાગ હોય છે જેને............ કહે છે.
મૂત્રનું અને રુધિરકેશિકાગુચ્છ ગાળણનું બંધારણ સરખું નથી. સમજાવો.