તફાવત આપો : જકસ્ટા મસ્જક તથા બાહ્યક ઉત્સર્ગ એકમ
$(A)$ જક્સ્ટા મજજક ઉત્સર્ગ એકમ : તે કુલ ઉત્સર્ગ એકમના લગભગ $15 \%$ હોય છે. આ ઉત્સર્ગ એકમ કદમાં મોટા હોય છે. તેમના પાશ વાસા રેક્ટા (Vasa recta) સાથે સંકળાયેલા હોય છે. રુધિર પ્રથમ રુધિરકેશિકાગુzુની કેશિકામાંથી પસાર થઈ તેનું વહન હેન્લેના પાશના વાસા રેક્ટા દ્વારા થાય છે. આ એકમોમાં હેન્લેનો પાશ ખૂબ લાંબો અને મજ્જકમાં ઊડ સુધી પ્રસરેલો હોય છે.
$(B)$ બાહ્યક ઉત્સર્ગ એકમ : હેન્લેનો પાશ દૂંકો અને મજજકમાં ખૂબ જ થોડે સુધી લંબાયેલો હોય છે. તે કુલ ઉત્સર્ગ એકમના $85 \%$ જેટલા હોય છે. વાસા રેક્ટા ગેરહાજર અથવા અલ્પવિકસિત હોય છે. બહિર્વાહી ધમનિકા રુધિરકેશિકાગુદ્ધમાંથી નીકળી મૂત્રનલિકાની ફરતે કેશિકા જળ બનાવે છે, તેને પેરીટ્યુબ્યુલર કેશિકા (Peri Tubular Capillary) કહે છે. આ જળમાંથી નીકળતી સૂક્ષવાહિકા હેન્લેના પાશને સમાંતર પસાર થઈ 'U' આકારની વાસા રેક્ટા બનાવે છે.
વર્ણવો : માનવ ઉત્સર્જનતંત્ર
મૂત્રપિંડનો રંગ ...... હોય છે.
હેન્લેનો સંપૂર્ણ પાશ ........ માં જોવા મળે છે.
હેરપીન આકારની રચના છે.
નીચે ઉત્સર્ગ એકમની રેખાકૃતિ આપેલ છે. તેમાં કોના વડે મૂત્રપિંડ, કણનું નિર્માણ થાય છે?