હેન્લેના પાશને સમાંતર સૂક્ષ્મ રુઘિરકેશિકાને ...... કહે છે.
વાસા રેકટમ
પરિનલિકા કેશિકા
બહિર્વાહી ધમનિકા
અંતર્વાહી ધમનિકા
કઈ વાહિનીમાં રૂધિર સૌથી ઓછો યુરીયા ધરાવે છે ?
મૂત્રપિંડનું સ્થાન જણાવો.
અંતર્વાહી અને બહિર્વાહી ધમની ........ છે.
મૂત્રપિંડનો રંગ ...... હોય છે.
નીચે ઉત્સર્ગ એકમની રેખાકૃતિ આપેલ છે. તેમાં કોના વડે મૂત્રપિંડ, કણનું નિર્માણ થાય છે?