મૂત્રપિંડનું સ્થાન જણાવો.
છેલ્લી ઉરસીય અને ત્રીજી કટિ કશેરૂકાના સમતલની વચ્ચે ઉદરીયગુહાની પૃષ્ઠબાજુએ અંદરની દિવાલ નજીક
છેલ્લી ઉરસીય અને ત્રીજી કટિ કશેરૂકાના સમતલની વચ્ચે ઉરસીયગુહાની પૃષ્ઠબાજુએ અંદરની દિવાલ નજીક
ત્રીજી ઉરસીય અને છેલ્લી કટિ કશેરૂકાના સમતલની વચ્ચે ઉરસીયગુહાની પૃષ્ઠબાજુએ અંદરની દિવાલ નજીક
ત્રીજી ઉરસીય અને છેલ્લી કટિ કશેરૂકાના સમતલની વચ્ચે ઉદરીયગુહાની પૃષ્ઠબાજુએ અંદરની દિવાલની નજીક
માનવ ઉત્સર્જનતંત્રના વિવિધ ભાગો દર્શાવતી નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
નીચેનાનું નામ આપો :
માનવ મૂત્રપિંડમાં બાહ્યકના ભાગો કે જે મજક પિરામિડની વચ્ચે વિસ્તરેલ છે.
નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?
રિનલ કોલમ (મૂત્રપિંડ સ્તંભ) ...... ના ભાગો છે.
સસ્તનોમાં મૂત્રાશય ........ માં ખુલે છે