બિલિની નલિકા ........ માં ખૂલે છે.

  • A

    મૂત્રવાહિની

  • B

    મેજર કેલિકસ

  • C

    રિનલ પિરામિડ

  • D

    માઈનોર કેલિકસ

Similar Questions

દૂરસ્થ ગૂંચળામય નલિકા .......  માં ખૂલે છે.

તફાવત આપો : જકસ્ટા મસ્જક તથા બાહ્યક ઉત્સર્ગ એકમ

આપેલ રચનામાં કઈ મુખ્ય ક્રિયા થાય છે ?

તે જોડમાં આવેલું અંગ નથી.

વાસા રેકટા માટે ખોટો વિકલ્પ પસંદ કરો.