ગ્લુકોકોર્ટિકોઈડ્સ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A

    મૂત્રપિંડના કાર્યોની જાળવણી

  • B

    રકતકાણના ઉત્પાદનને ઉત્તેજે

  • C

    રોગપ્રતિકારકતા પ્રેરે

  • D

    શરીરમાં કોર્ટિસોલ મુખ્ય ગ્લુકોકોર્ટિકોઈડસ છે.

Similar Questions

હશિમોટો રોગનાં લક્ષણો ..... ની જેમ વિકાસ પામે છે.

$GnRH$ $......$ને $.....$ નો સ્ત્રાવ કરવા ઉત્તેજિત કરે છે.

તે સ્ટિરોઈડ છે.

ટેડપોલમાં કાયાન્તરણની પ્રક્રિયા વધારવા પાણીની શેની સાથે પ્રક્રિયા કરાવવી જોઈએ?

બોમ્બીકોલ એ ફેરોમોન છે તેવો પ્રથમ અભ્યાસ કોના દ્વારા કરવામાં આવ્યો?