$GnRH$ $......$ને $.....$ નો સ્ત્રાવ કરવા ઉત્તેજિત કરે છે.

  • A

    હાઇપોથેલેમસ, ગોનાડોટ્રોપિન્સ

  • B

    પિટ્યુટરી ગ્રંથિ, ગોનાડોટ્રોપિન્સ

  • C

    પિટ્યુટરી ગ્રંથિ, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ

  • D

    હાઈપોથેલેમસ, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ

Similar Questions

નરમાં તીણો કિશોર અવાજ દ્વારા જાળવી શકાય છે

નીચેનામાંથી ક્યાં તંત્રો માનવ શરીરમાં સહનિયમન અને સંકલન સાથે સંકળાયેલ છે ?

$I -$ પાચનતંત્ર, $II -$ અંત:સ્ત્રાવીતંત્ર, $III -$ ઉત્સર્જનતંત્ર $IV -$ ચેતાતંત્ર, $V -$ પ્રજનનતંત્ર

ગોનાડોટ્રોપિક અંતઃસ્ત્રાવ એટલે .....

થાઇરૉઇડ કેન્સરને ઓળખવા નીચેનામાંથી કયા રેડિયો-એક્ટિવ આઇસોટોપનો ઉપયોગ થાય છે ?

  • [AIPMT 2002]

અગ્ર પિટ્યુટરી અંતઃસ્ત્રાવ કે જે અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથીને ઉત્તેજીત કરતું નથી