અંત:સ્ત્રાવી તેમજ બાહ્યસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે.

  • A

    હાયપોથેલેમસ

  • B

    પિટયુટરી ગ્રંથિ

  • C

    એડ્રિનલ ગ્રંથિ

  • D

    સ્વાદૂપિંડ

Similar Questions

હેસલ્સ કેપ્સ્યુલ ક્યાં જોવા મળે છે?

કયો અંતઃસ્ત્રાવ પ્રતિ-ઈસ્યુલિન અસર દર્શાવે છે ?

  • [AIPMT 1988]

અંતઃસ્ત્રાવ કે જે રૂધિરમાં કેલ્શિયમ તથા ફોસ્ફરસનાં પ્રમાણને જાળવી રાખે છે તે કોનાં દ્વારા સ્ત્રાવ પામે છે?

ગોઈટર તેનાં કારણે થાય.

..... દ્વારા થાયરોટ્રોપીન-રીલીઝીંગ હોર્મોન $(TRF)$ ઉત્પન્ન થાય છે.