ગોઈટર તેનાં કારણે થાય.
ગ્લુકોઝની ખામી
આયોડીનની ખામી
ગ્લુકાગોનની વધુ માત્રાથી
આયોડીનની ખૂબ વધુ માત્રાથી
અસ્થિમાં કુરુપતા નીચેનામાંથી શેની ત્રુટિને કારણે થાય છે?
કાયાન્તરણની ઝડપ (વેગ) ..... થી વધે છે.
મેલાટોનિન અંતઃસ્ત્રાવના સંદર્ભે કયું નિવેદન ખોટું છે?
શરીરનાં કોષોનો $BMR........$. દ્વારા નિયમન પામે છે.
કોના સંશ્લેષણ માટે એમિનો એસિડ ટ્રીપ્ટોફેન પુરોગામી છે?