પરાગાશય ખંડ અને કોટરની બાબતે અનુક્રમે કેવા હોય છે ?
દ્વિખંડીય, દ્વિકોટરીય
દ્વિખંડીય, ચતુ:કોટરીય
ચતુ:ખંડીય, ચતુ:કોટરીય
ચતુ:ખંડીય, દ્વિકોટરીય
આવૃત બીજધારી એકદળીનો નરજન્યુજનક એ........ છે.
પરાગાશયનો દરેક ખંડ કેટલી પરાગકોટરો ધરાવે છે?
નીચેના પૈકી ...... એ ઉત્સેચકોનાં કાર્યમાં પ્રતિરોધક બને છે.
પરાગાશયનાં સંવર્ધન દ્ઘારા એકકીય કે દ્ઘિકીય વનસ્પતિ ઉત્પન્ન થાય છે. ..... માંથી દ્ઘિકીય વનસ્પતિ ઉત્પન્ન થાય છે.
નરજન્યુની પ્લોઈડી શું હોય છે?