ઘાસમાં પરિપકવ પરાગરજના નિર્માણ માટે લઘુબીજાણુ માતૃકોષમાં શું થાય છે?
એક અર્ધસૂત્રીભાજન અને બે સમસૂત્રીભાજન
એક અર્ધસૂત્રીભાજન અને એક સમસૂત્રીભાજન
એક અર્ધસૂત્રીભાજન
એક સમસૂત્રીભાજન
લાક્ષણિક પુંકેસર વિશે જણાવી, પરાગાશયની આંતરિક રચના વર્ણવો.
નીચેની આકૃતિ પરાગાશયનો ત્રિપારિમાણિક છેદ દર્શાવે છે. $P$ અને $Q$ને ઓળખો.
$\quad\quad\quad\quad \quad P \quad\quad\quad\quad Q$
નીચે પૈકી કઈ રચના લઘુબીજાણુધાની ધરાવે છે?
પરાગરજનો સામાન્ય આકાર અને ત્રિજ્યા જણાવો.
પોષકસ્તર એ........