ગાજરઘાસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
આયાત કરવામાં આવેલા ઘઉં સાથેની અશુદ્ધિ છે.
સર્વવ્યાપી છે.
પરાગરજની એલર્જી પ્રેરે છે.
ઉપરના બધા જ
અર્ધીકરણ કયા વિભાજનમાં સારી રીતે જોઈ શકાય છે?
પરાગાશયની સૌથી અંદરની દિવાલનું સ્તર એ પોષકસ્તર છે. તો પોષકસ્તરનું મહત્વનું કાર્ય .... છે.
લઘુબીજાણુધાની કેટલા દિવાલીય સ્તરોથી આવૃત હોય છે?
આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?
પરાગરજ એ શું છે.