લાંબા સમય સુધી પરાગરજનો સંગ્રહ ...... માં ..... $^oC$ એ થાય છે.
પ્રવાહી નાઈટ્રોજન, $196$ $^oC$
પ્રવાહી નાઈટ્રોજન, $-196$ $^oC$
પ્રવાહી $CO_2$, $186$ $^oC$
પ્રવાહી $CO_2$, $-186$ $^oC$
પરાગરજ એ અતિ ઉંચા કે નીચા તાપમાનને સહન કરવાની ક્ષમતા ધરાવે છે, કારણકે તેનું બાહૃફલાવરણ એ .... બનેલું હોય છે.
નીચે આપેલ ચાર્ટ પૂરો કરો.
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ વાનસ્પતિક કોષ
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ ..........
લઘુબીજાણુ એ.......નો પ્રથમ કોષ છે.
જો પુષ્પીય વનસ્પતિઓનાં મૂળ $24 $ રંગસૂત્રો ધરાવે, તો તેમનાં જન્યુઓ કેટલા રંગસૂત્રો ધરાવે છે?
નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્ત્વ કરે છે.