એકસદની વનસ્પતિ માટે ........

  • A

    સ્વફલન અટકાવી શકાય પરંતુ ગેઈટેનોગેમી અને પરપરાગનયન નહિ.

  • B

    પર૫રાગનયન અટકાવી શકાય પરંતુ સ્વફલન અને ગેઈટેનોગેમી નહિ.

  • C

    સ્વફલન, ગેઈટેનોગેમી અટકાવી શકાય પરંતુ પરપરાગનયન નહિ.

  • D

    ગેઈટેનોગેમી અટકાવી શકાય પરંતુ સ્વફલન, પરપરાગનયન નહિ.

Similar Questions

વનસ્પતિ શાને ઉત્તેજવા માટે ઘણી પ્રયુકિતઓ વિકસાવે છે?

જયારે પરાગાશય અને પરાગાશન એક જ સમયે પુખ્ત બને, તો તેને.....કહે છે.

નીચેમાંથી શેના દ્વારા અંતઃસંવર્ધન અટકે છે?

દ્વિસદની વનસ્પતિ પર કેવા પુષ્પો ખુલે છે ?

દ્વિસદની વનસ્પતિ માટે.....