મૃત દરિયા નજીક રાજન હેરોર્ડના મહેલમાં ખજૂરી મળી આવી હતી. ........ વર્ષ જૂના ખજૂરનાં જીવંત બીજના પુરાવા મળ્યા છે.
$1000$
$10000$
$200$
$2000$
નીચેનામાંથી કેટલા ફળના ફલાવરણ માંસલ હોય છે ?
જામફળ, રાઈ, નારંગી, કેરી, મગફળી
નીચે પૈકી કઈ દ્વિદળી વનસ્પતિમાં ભુણપોષ પરીપકવ બીજમાં ચિરલગ્ન રહે છે?
ફળ અને બીજમાં રૂપાંતર પામતાં સ્ત્રીકેસરના ભાગોનાં નામ આપો.
નીચેના પૈકી.....એ બીજનાં અંકુરણ માટે આવશ્યક નથી.
શા માટે વટાણાની સિંગમાં બીજ એક હરોળમાં ગોઠવાયેલ હોય છે. જ્યારે ટામેટામાં બીજ રસાળ ગરમાં વિખરાયેલ હોય છે ? શક્ય ખુલાસો સૂચવો.