પુરુષનું બાહ્ય જનનાંગ કયું છે ?
શુક્રાશય
શિશ્ન
ભગશિશ્નીકા
ઉપરના બઘા જ
શુક્રકોષની રચનાનું વર્ણન કરો.
શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા શુક્રકોષોનો વહનમાર્ગજણાવો.
સસ્તનમાં શુક્રપિંડનું ચોક્કસ સ્થાન ?
કઈ ગ્રંથીનો સ્ત્રાવ નરમાં ધર્ષણ નિરોધક તરીકે કાર્ય કરે છે ?
શુક્રકોષોનું વહન અને નિર્માણ વિશે નોંધ લખો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.