આપેલ આકૃતિ માદા પ્રજનનતંત્રનો પાર્શ્વીય દેખાવ દર્શાવે છે. $P$ અને $Q$ ને ઓળખો.

$\quad\quad\quad P \quad\quad Q$

  • A

    મૂત્રાશય $\quad$ $\quad$ $\quad$ મુખ્ય ભગોષ્ઠ

  • B

    મૂત્રાશય $\quad$ $\quad$ $\quad$ગૌણ ભગોષ્ઠ

  • C

    ગર્ભાશય $\quad$ $\quad$ $\quad$ગૌણ ભગોષ્ઠ

  • D

    ગર્ભાશય $\quad$ $\quad$ $\quad$ મુખ્ય ભગોષ્ઠ

Similar Questions

$45$ વર્ષ પછી સ્ત્રીમાં પ્રજનન ક્ષમતા ગુમાવાય છે, તેને શું કહે છે ?

માનવમાં ઇન્ગવાઇનલ કેનાલનું કાર્ય કર્યું ?  

યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ....... પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે.

શુક્રકોષજનને સાચાં ક્રમમાં ગોઠવો.

અંડપિંડનું મધ્યસ્થ આધારક શાનું બનેલું છે ?