- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
medium
નીચેના વિધાનો અંડપિંડ વિશે આપેલ છે. સાચા વિઘાનો પસંદ કરો.
$I -$ અંડકોષ અને માદા જાતીય અંત:સ્ત્રાવો ઉત્પન્ન કરતું અંગ છે.
$II -$ અંડપિંડો ઉરસના ઉપરના ભાગે દરેક બાજુએ એક-એક ગોઠવાયેલ હોય છે.
$III -$ અંડપિંડ $4$ થી $6$ સેમી લાંબુ હોય છે.
$IV -$ અંડપિંડો નિતંબની દિવાલ તેમજ ગર્ભાશય સાથે અસ્થિબંઘ (ligaments) દ્વારા સંપર્કમાં હોય છે.
$V -$ અંડપિંડ પાતળા અઘિચ્છદીય આવરણ દ્વારા આવરિત હોય છે.
$VI -$ અંડપિંડીય આઘારક બે વિસ્તારમાં વિભાજીત થાય છે : પરિઘવર્તી મજ્જક અને અંદરનું બાહ્યક
A
$I, II, III, IV, V$
B
$I, IV, V$
C
$I, II, III, IV, V$
D
$I, III, IV, V$
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology
Similar Questions
નીચેના જોડકા જોડો :
કોલમ – $I$ | કોલમ – $II$ |
$P$ પેરિમેટ્રિયમ | $I$ જાડુ સ્તર |
$Q$ માયોમેટ્રિયમ | $II$ પાતળું સ્તર |
$R$ એન્ડોમેટ્રિયમ | $III$ ગ્રંથિમય સ્તર |
medium