- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
hard
માદા પ્રજનનતંત્રના મુખ્ય વિવિધ ભાગો વિશે ટૂંકમાં માહિતી આપો.
Option A
Option B
Option C
Option D
Solution

માદા પ્રજનનતંત્ર નિતંબ પ્રદેશમાં આવેલું છે જે એક જોડ અંડપિંડો અને તેની સાથે એક જોડ અંડવાહિનીઓ, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને બાહ્ય જનનેન્દ્રિયો (external genitalia) ધરાવે છે.
તંત્રના આ ભાગોની સાથે એક જોડ સ્તનગ્રંથિઓ રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલ છે. આ તમામ અંડકોષપાત (ovulation), ફલન, ગર્ભધારણ, જન્મ અને બાળસંભાળની પ્રક્રિયાઓને મદદરૂપ થાય છે.
Standard 12
Biology
Similar Questions
નીચેના જોડકા જોડો :
કોલમ – $I$ | કોલમ – $II$ |
$P$ અંડવાહિની નિવાપ | $I$ અંડવાહિનીનો સાંકડો ભાગ |
$Q$ તુંબિકા | $II$ અંડવાહિનીનો પહોળો ભાગ |
$R$ ઈથિમસ | $III$ અંડવાિનીનો ગળણી આકારનો ભાગ |
medium